- બાળક અને એકાગ્રતા
- બાળકો માટે એકાગ્રતા (concentration) શું છે ?
- આદતો દ્વારા એકાગ્રતા કૌશલ્ય (concentration skills) કેવી રીતે વધારવું ભાગ ૧
- આદતો દ્વારા એકાગ્રતા કૌશલ્ય (concentration skills) કેવી રીતે વધારવું ભાગ ૨
- આદતો દ્વારા એકાગ્રતા કૌશલ્ય (concentration skills) કેવી રીતે વધારવું ભાગ ૩
- ઉંઘ અને એકાગ્રતા કૌશલ્ય(concentration skills) નો પરસ્પર સંબંધ
- શું ભૂખનો એકાગ્રતા કૌશલ્ય(concentration skills) સાથે સંબંધ છે?
- સ્ક્રીન સમય (screen time) v/s એકાગ્રતા કૌશલ્ય(concentration skills)
- સૂક્ષ્મ શ્વાસ લેવાની કસરત (Micro breathing exercise) અને એકાગ્રતા કૌશલ્ય
- એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૧
- એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૨
- એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૩
- એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૪
- અભ્યાસક્રમનો સારાંશ (Let's summarize)
What you'll learn
- બાળકો (4 થી 8 વર્ષ) માટે એકાગ્રતા કૌશલ્ય વિશે મૂળભૂત બાબતો
- બાળકો ની એકાગ્રતા વધારવા માટે મહત્વપૂર્ણ ટેવો ની સમજ
- ઉંઘ અને એકાગ્રતા કૌશલ્ય (concentration skills) નો પરસ્પર સંબંધ
- શું ભૂખ નો એકાગ્રતા કૌશલ્ય (concentration skills) સાથે સંબંધ છે?
- સ્ક્રીન સમય (screen time) v/s એકાગ્રતા કૌશલ્ય (concentration skills)
- સૂક્ષ્મ શ્વાસ લેવાની કસરત (Micro breathing exercise) અને એકાગ્રતા કૌશલ્ય (concentration skills)
- એકાગ્રતા કૌશલ્ય (concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ
Description
વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ધ્યાન કેન્દ્રિત રહેવાની (concentration skills) ની ક્ષમતા વ્યક્તિની ભાવિ સફળતાનું મહત્વનું પરિબળ છે
સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા ઘણા પ્રભાવશાળી અને ભારે સફળ લોકોએ concentration skills વધારવાની શક્તિ પર ભાર મૂક્યો છે.
આપણે જાણીએ છીએ કે concentration આપણા બધા માટે અનિવાર્ય skills છે અને concentration skills ની 4 થી 8 વર્ષની ઉંમર બાળકો માટે વધારે જરૂરી છે કારણ કે મોટાભાગની આદતો આ ઉંમરે મળે છે.
આ કોર્સ (course) મુખ્યત્વે એવા માતા -પિતા માટે છે કે જેમના 4 થી 8 ના બાળકો છે અને જેઓ તેમના બાળકની concentration skills વધારવા આતુર છે.
આપણે ઘણીવાર આપણી સમસ્યાઓના ખૂબ જ જટિલ ઉપાયો શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને અમલમાં સરળ લાગતા ઉપાયો ને અવગણીએ છીએ.
આ કોર્સ દ્વારા, હું 4 થી 8 વર્ષની ઉંમર ના બાળકની concentration skills ને વધારવા માટે અને અમલ કરવા માટે સરળ ઉપાયો આપવા માંગુ છું. મેં એવી ટીપ્સ કાળજીપૂર્વક પસંદ કરી છે જે અમલમાં મૂકવા માટે સરળ છે અને તેને મુખ્યત્વે માતા પિતા દ્વારા અમલમાં લાવવાની જરૂર છે.
આ કોર્સ કદાચ તમારા બાળકની કાર્યક્ષમતાને સમજવા અને વધારવા માટે, વધુ સમય અને પ્રયત્નો કરવા માટે, તેમજ તમને પ્રેરણા આપવા એક પગથિયા તરીકે કામ કરશે.
ચાલો concentration skills વિશે વધુ જાણવા માટે કોર્સ શરૂ કરીએ. હું તમને કોર્સમાંથી મળેલ શિક્ષણને અમલમાં મૂકવા વિનંતી કરીશ અને તમારો અભિપ્રાય અમારી સાથે share કરજો.
મારી તમને શુભેચ્છાઓ. ચાલો તમારા બાળક ની કાર્યક્ષમતા વધારવા માટે course ની શરૂઆત કરીએ.
Other Courses
![Netcurso-learn-jira-complete-from-scratch-to-expert](https://img-c.udemycdn.com/course/480x270/1267966_6ce5_3.jpg)
Learn Jira Complete from Scratch to Expert
Jira Training of 6+ hours. Jira course from scratch, you can start using Jira in Project as expertafter this tutorials.
![Netcurso-introduction-to-networking-for-complete-beginners](https://img-c.udemycdn.com/course/480x270/333610_d866.jpg)
Introduction to networking for complete beginners
Learn elementary networking concepts in less than 60 minutes. Great before going for General Networking, MTA or CCNA
![Netcurso-programming-101](https://img-c.udemycdn.com/course/480x270/956404_da00.jpg)
Programming 101
Comprehend basic foundational knowledge of hardware, networking, programming and licensing.
![Netcurso-14-day-english-language-fluency-course](https://img-c.udemycdn.com/course/480x270/1506978_22dc_2.jpg)
14-day English language fluency course
You will improve your spoken English in just 2 weeks!
![Netcurso-become-an-android-developer-from-scratch](https://img-c.udemycdn.com/course/480x270/146156_c2cc_4.jpg)
Become an Android Developer from Scratch
Simply the best place to start learning Android Development.
![Netcurso-ethical-hacking-with-hak5-devices](https://img-c.udemycdn.com/course/480x270/3550828_b10c_2.jpg)
Ethical hacking with Hak5 devices
Learn about the USB Rubber Ducky, the O.MG cable and more
About the instructors
![Netcurso-Instructores](https://img-c.udemycdn.com/user/100x100/169512186_dcda_2.jpg)
- 4.35 Calificación
- 1520 Estudiantes
- 6 Cursos
Jignna Patel
Pre-school Teacher and Researcher in child psychology
Hi, I am Jignna.
Pre-school Teacher and researcher in child psychology
Fifteen years back, when I came to know, I would be a mother of twins. I was very excited and equally concerned. The news of becoming a mother seeded a thought to learn more about parenting & child psychology. I started reading more about raising twins, grooming a child and read many books on parenting. Being a mother of fraternal (boy & girl) twins motivated me to understand more about child behaviour. I started my professional career as a secondary school teacher; I used to teach computers as a subject. As I was blessed with twins, I took a break in my professional career to look after my kids. When my kids turned five years, I restarted my professional journey. Instead of being a regular secondary teacher, I opted for a pre-school teacher to balance between my professional career and as a mother.
For the last ten years, I have been working with pre-school children and my habit of reading, especially on child psychology & parenting, help me to solve many problems of my students. Even tips shared by me to the parents of my students help them to get wonderful results.
The following courses gave me new insight into child behaviour and helped me to experiment with children.
1. Everyday Parenting: The ABCs of Child Rearing from Yale university
2. Introduction to Psychology from Yale university
3. Learning How to Learn: Powerful mental tools to help you master tough subjects from Deep Teaching Solutions
4. A Life of Happiness and Fulfillment from Indian School of Business
I strongly recommend following books to understand parenting & human behaviour.
1. The Rules of Parenting by Richard Templar
2.Positive Discipline by Jane Nelsen, Ed.D
3. Awaken the genius in your child by Shakuntala Devi
4. Atomic Habit by James Clear
Personally, I feel parenting is more about managing ourselves & enhancing our understanding of a child's behaviour. This approach will help us deal with the child more appropriately and create a fantastic experience for both of us, as a parent and a child.
Student feedback
Course Rating
Reviews
GOOD
I really enjoyed the course. It was well planned. The tips given in the course are really very effective and easy to follow to enhance the concentration of my grand kids.